સમસ્ત ગામ આં શોભા યાત્રા માં સામેલ થયા હતા.આં શોભા યાત્રા અભિલાષા ગૌ સેવા યુવક મંડળ દુવરાં નીકળી હતી.આમાં ડીજે ને સંગ અને ટ્રેડિશનલ ડ્રેસ અને અતિ ભવ્ય શોભા યાત્રા આખા ગામ માં ફરી હતી અને ઠેર ઠેર ભવ્ય સ્વાગત કરવા માં આવ્યું હતું.બગથળા નકલંક મંદિર નાં મંહત શ્રી પૂજય દામજી ભગત duvraa સ્વાગત કરી અને આશીર્વાદ આપેલ.બપોરે ૧૨.૦૦ કલાકે મટકી ફોડ કરી ને શ્રી કૃષ્ણ જન્મ નો ઉત્સવ કરવા માં આવ્યો હતો.ત્યાર બાદ સમૂહ પ્રસાદ લઈ ને બધા છૂટા પડ્યા હતા.