Tuesday - Oct 20, 2026

મોરબી - હળવદ હાઇવે પર મહેન્દ્રનગર નજીક યુવાનનો મૃતદેહ મળ્યો

મોરબી - હળવદ હાઇવે પર મહેન્દ્રનગર નજીક યુવાનનો મૃતદેહ મળ્યો

મોરબી : મોરબી - હળવદ હાઇવે પર મહેન્દ્રનગર નજીક આવેલ આઇકોન માઇક્રોન કારખાના પાછળ આવેલ ખરાબાની જગ્યામાં ગત તા.17ના રોજ મધ્યપ્રદેશના વતની સુરેશભાઈ બારેલાલભાઈ આદિવાસી ઉ.26 નામના યુવકનો મૃતદેહ મળી આવતા મોરબી સીટી બી ડિવિઝન પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.