Tuesday - Sep 29, 2026

મોરબીના કેસરબાગમાંથી યુવાનની લાશ મળી

મોરબીના કેસરબાગમાંથી યુવાનની લાશ મળી

મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં આવેલ કેસરબાગના બાકડા ઉપરથી ગઈકાલે સવારે મૂળ ધોરાજીના મોટી મારડ ગામના રહેવાસી અને હાલમાં મોરબી રહેતા જસમીનભાઇ જયંતિભાઈ કાલરીયા ઉ.40નો મૃતદેહ મળી આવતા સીટી બી ડિવિઝન પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી બનાવનું કારણ જાણવા તપાસ શરૂ કરી છે.