મોરબી : મોરબી તાલુકાના લગધીરપુર રોડ ઉપર આવેલ ઓમેન વિટ્રીફાઇડ ફેકટરીમાં રહેતા રૂપેશકુમાર પ્રવેશકુમાર ઉ.15 નામના સગીરનો મૃતદેહ મચ્છુ 2 ડેમમાંથી મળી આવતા મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.