Saturday - May 16, 2026

હળવદ નજીક કેનાલમાંથી અજાણ્યા પુરુષનો મૃતદેહ પાણીમાં તરતી હાલતમાં મળ્યો

હળવદ નજીક કેનાલમાંથી અજાણ્યા પુરુષનો મૃતદેહ પાણીમાં તરતી હાલતમાં મળ્યો

હળવદ : હળવદ તાલુકાના જુના અમરાપર ગામ પાસેથી પસાર થતી નર્મદા કેનાલમાંથી અંદાજે 45 વર્ષની ઉંમરના અજાણ્યા પુરુષનો મૃતદેહ પાણીમાં તરતી હાલતમાં મળી આવતા હળવદ પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી અજાણ્યા પુરુષના વાલી વારસોની શોધખોળ શરૂ કરી છે.