Monday - Oct 05, 2026

મોરબીના પ્રેમજીગરમાં ખાણમાંથી યુવાનની લાશ મળી

મોરબીના પ્રેમજીગરમાં ખાણમાંથી યુવાનની લાશ મળી

મોરબી : મોરબી તાલુકાના પ્રેમજીનગર ગામે રહેતા જીતેન્દ્રભાઈ રામજીભાઈ રાણવા ઉ.32 નામના યુવકનો મૃતદેહ પ્રેમજીનગર ગામની પાછળ આવેલ ખાણમાંથી મળી આવતા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી મૃત્યુનું કારણ જાણવા ઝીણવટભરી તપાસ શરૂ કરી છે.