Friday - Jun 12, 2026

મોરબી પાસે ખરેડાના યુવાનને ભૂષણ પુરસ્કાર એનાયત કરાયો

મોરબી પાસે ખરેડાના યુવાનને ભૂષણ પુરસ્કાર એનાયત કરાયો

ગુજરાત અને રાજસ્થાનના અલગ અલગ ઉદ્યોગના જોડાયેલા વ્યક્તિઓ વચ્ચે એક ખાસ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોરબીના ખરેડા ગામની અંદર રહેતા સખનપરા રસિકભાઈ નારણભાઈ પ્રજાપતિ કે જેઓ વ્યવસાયે માટીના અલગ અલગ વાસણોનું સચિવ ના નામે ઉત્પાદન કરે છે તેમને પણ એ સ્પર્ધા ની અંદર ભાગ લીધો હતો જેમાં ગ્લોબલ ક્લોરલ ફાઉન્ડેશન દ્વારા આ પ્રતિયોગીતા નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બેસ્ટ મેન્યુફેક્ચરિંગ પ્રોડક્ટ એવોર્ડ ઉદ્યોગ ભૂષણ પુરસ્કાર એમને મળ્યો છે આ પ્રસંગ નિમિત્તે ખાસ પદ્મશ્રી રવિ કુમાર નારા અમદાવાદ ખાતે આ એવોર્ડ સેરેમની ની અંદર હાજર રહ્યા હતા અને અલગ અલગ કેટેગરીના અલગ અલગ વિજેતા યુવાનને એમના હસ્તે એ એવોર્ડ આપવામાં આવ્યો હતા