આજે ટંકારાના હરબાટીયાળીમાં 10,000 થી વધુ વૃક્ષો લહેરાઈ રહ્યા છે અને તેની પાછળ નિવૃત શિક્ષક કેશવજીભાઈ મેઘજીભાઈ નમેરા અને મિત્ર એના મિત્ર મંડળ નો અમૂલ્ય સમય રોકાણ છે તેઓ કહે છે કે એ વખતે અમે આમલી પીપળી રમત આ વર્ષના સથવારે રમીએ છીએ આથી અમને અનન્ય લગાવો હતો. અમે ગામમાંથી બાવળ ગુંદા જેવા બીજ લઈને આવતા અને અહીં ફેકી આવતા બે ત્રણ વર્ષની મહેનત બાદ અમુક ઉગતા તો અમુક જોબ 200 ચડી જતા અમે હિંમત ન હાર્યા. બાદમાં વૃક્ષોને રક્ષણ મળે તેવા સ્થળો પસંદ કર્યા અને ત્યાં વાવેતર કર્યું.દર વર્ષે પોતાનો આખો એક પગાર અને નિવૃત્તિ બાદ પેન્શન ની રકમ માંથી લાખો નો ખર્ચ કરી લીલોતરી સરજી નાખી
1992 ની સાલથી આ જુગ્રેસ ચાલુ થઈ અને દર વર્ષે સોની સંખ્યામાં વૃક્ષ વધે તેની તકેદારી લેવાથી 1997 સુધીમાં લગભગ 500 જેટલા વૃક્ષો વાવ્યા. આજે આખા ગામના પશુઓને ઝાડના છાંયડા મળે ભૂકંપા ગામથી નજીક આશરે 10 થી 12 વીઘા જમીનમાં પ્રાથમિક શાળાઓ શરૂ થઈ તેમાં લગભગ 400 જેટલા વિદ્યાર્થીઓએ વૃક્ષો વાવ્યા આ કામગીરી 2005 સુધી ચાલે ગામમાં સમાજ વાડી બની તેમાં પણ 400 જેટલા વૃક્ષો વાવ્યા જે બધા જ ઉછરી ગયા છે આ ઉપરાંત સરગવો દાડમ પપૈયા જાંબુ ગુંદા જેવા રોપા ઉછેરી જરૂરિયાતવાળા લોકોને વિતરણ કર્યું. આજે ગામની લગભગ તમામ જાહેર કે ખાનગી જગ્યાએ 10000 જેટલા વૃક્ષ લહેરી રહ્યા છે