કેરીની સિઝનમાં આજના જમાનામાં ઓર્ગેનિક અને કાર્બોહાઈડ્રેટ વગરની કેરી મળવી મુશ્કેલ છે. ત્યારે મોરબીમાં છેલ્લા સાત વર્ષથી ગીર સોમનાથના ખેડૂતો દ્વારા કેરીનું સીધુ વેચાણ થાય છે. કાર્બોહાઇડ્રેટ ફ્રી અને હાથેથી પાકેલી ઓર્ગેનિક કેસર કેરી. ખેડૂતો દ્વારા સીધુ વેચાણથી સસ્તી અને કાર્બોહાઇડ્રેટ વગરની કેરી મળી રહે એ ઉદ્દેશથી વેચાણ ચાલુ છે.
સરનામું : બેલ પિયાટોઝ ,લવકુશ કોમ્પ્લેક્સ,
રવાપર રોડ મોરબી
ચિરાગભાઈ કપટા : 99793 74848
સરનામું : સુપર માર્કેટની સામે, ઉમિયા સ્ટીલની બાજુમાં,
મોરબી 1
ભાવિક વેકરીયા : 97731 79380