Tuesday - Sep 29, 2026

સેવાકાર્યો કરીને પૂર્વ સરપંચના પુત્રના જન્મદિવસની ઉજવણી

સેવાકાર્યો કરીને પૂર્વ સરપંચના પુત્રના જન્મદિવસની ઉજવણી

મોરબીમાં સેવાકાર્યો કરીને પૂર્વ સરપંચના પુત્રના જન્મ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં મોરબીના ખેવારિયા  ગામના માજી સરપંચ પ્રફુલભાઈ હોથીના પુત્ર પ્રિન્સના જન્મદિવસની અનોખી ઉજવણી કરવામાં આવી હતી. જેમાં પ્રિન્સના જન્મ દિવસ નિમિત્તે હોથી પરિવારે રાજકોટના સદભાવના વૃદ્ધાશ્રમમાં રૂ. 5100નું દાન આપી આ વૃદ્ધાશ્રમના નિરાધાર વૃદ્ધોને ભરપેટ ભોજન કરાવ્યું હતું. આ રીતે હોથી પરિવારે પુત્રના જન્મ દિવસની ઉજવણી કરી હતી.

સેવાકાર્યો કરીને પૂર્વ સરપંચના પુત્રના જન્મદિવસની ઉજવણી