Tuesday - Oct 06, 2026

મોરબીમાં વિદેશી દારૂના ગુનામાં ફરાર આરોપી ઝડપાયો

મોરબીમાં વિદેશી દારૂના ગુનામાં ફરાર આરોપી ઝડપાયો

મોરબી તાલુકા પોલીસ મથકમા નોંધાયેલ વિદેશી દારૂના બે અલગ અલગ ગુન્હામાં છેલ્લા ત્રણ મહિનાથી નાસતા ફરતા આરોપી ભાવેશ ઉર્ફે મુન્નો પરબતભાઇ ધ્રાંગા રહે.જુના નાગડાવાસ તા.મોરબી વાળાને મોરબી તાલુકા પોલીસે રવિરાજ ચોકડી પાસેથી ઝડપી લઈ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.