Friday - Oct 09, 2026

મોરબીમાં દારૂના ગુનામાં એક વર્ષથી ફરાર આરોપી પકડાયો

મોરબીમાં દારૂના ગુનામાં એક વર્ષથી ફરાર આરોપી પકડાયો

 મોરબી સિટી બી ડિવિઝન પોલીસ મથકમાં દારૂના ગુનામાં છેલ્લા એક વર્ષથી નાસતા ફરતા આરોપી દેવેન્દ્ર ઉર્ફે દેવો ખોડીદાસ સાધુ રહે. યશોદાનગર, ભચાઉવાળાને માળિયા ફાટક પાસે આવેલી વસુંધરા હોટેલ નજીકથી પેરોલ ફર્લો સ્ક્વોડે પકડી પાડી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.