મોરબી:- મોરબીના મહેન્દ્રનગર ખાતે તારીખ 22/1/2025 ને બુધવારના રોજ સ્વ.રતનબેન ત્રિભોવનભાઈ ઝાલરીયા ના શ્રદ્ધાંજલિ નિમિત્તે ભજન અને સંતવાણી નો કાર્યક્રમ યોજાશે સમય રાત્રે 9:00 કલાકે... સ્થળ:- ધાયડી પ્લોટ મહેન્દ્રનગર...
આ સંતવાણી કાર્યક્રમમાં ભજનીક રાધેશ પટેલ હર્ષદભાઈ કૈલા અને સાહિત્યકાર નાનજીભાઈ પટેલ સાથે કશ્યપ અગ્રાવત એન્ડ ગ્રુપના તબલા ના સાથ સાથે સંતવાણીની રમઝટ બોલશે...તો મોરબીની ધર્મ પ્રેમી જનતાને આ ભજન અને સંતવાણી નો લાભ લેવા જણાવવામાં આવે છે.