Monday - Oct 05, 2026

માળિયાના દારૂના ગુનામાં સાત વર્ષથી ફરાર આરોપી ઝડપાયો

માળિયાના દારૂના ગુનામાં સાત વર્ષથી ફરાર આરોપી ઝડપાયો

માળિયા મિયાણા પોલીસ સ્ટેશનમાં વર્ષ 2018માં નોંધયેલા પ્રોહીબીશનના ગુનામા નાસતા ફરતા મૂળ નોર્થ ગોવાના રહેવાસી પ્રદીપ હરિભાઈ ફડકેને મોરબી ક્રાઈમ બ્રાન્ચે નોર્થ ગોવાના શીરોડા ગામ પોંડા ખાતેથી ઝડપી લઈ આગળની કાર્યવાહી માટે માળિયા મિયાણા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો હતો.