Saturday - May 16, 2026

મોરબીના વનાળીયા (શારદાનગર) ગામે ૨૧મો શાળા પ્રવેશ ઉત્સવ ઉજવાયો

મોરબીના વનાળીયા (શારદાનગર) ગામે ૨૧મો શાળા પ્રવેશ ઉત્સવ ઉજવાયો

મોરબી તાલુકાના વનાળીયા (શારદાનગર) ગામે વનાળીયા પ્રાથમિક શાળા વનાળીયા માધ્યમિક શાળામાં તાલુકા વિકાસ અધિકારી શ્રી પી.એસ.ડાંગર સાહેબ, લાઇઝન ઓફિસર શૈલેષભાઇ કાલરીયા સી.આર.સી કો-ઓર્ડીનેટર તાલુકા શાળા નં.૧, વનાળીયા (શારદાનગર) ગામના સરપંચ અબુભાઈ સુમરા તથા માનસર ગામના સરપંચ નારણકા ગામના સરપંચ અને ગામના આગેવાનોની હાજરીમાં કન્યા કેળવણી મહોત્સવ અને 21મો શાળા પ્રવેશઉત્સવ ઉજવામાં આવ્યો હતો. આ તકે બાળકોને એજ્યુકેટેડ કીટ અને સાથે વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું, આ કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળાના શિક્ષકો અને ગ્રામજનોનું મોટા પ્રમાણમાં યોગદાન રહ્યું હતું.

મોરબીના વનાળીયા (શારદાનગર) ગામે ૨૧મો શાળા પ્રવેશ ઉત્સવ ઉજવાયો
મોરબીના વનાળીયા (શારદાનગર) ગામે ૨૧મો શાળા પ્રવેશ ઉત્સવ ઉજવાયો