Saturday - May 16, 2026

જુના ઘાટીલા ગામે શાળા પ્રવેશોત્સવ ઉજવાયો

જુના ઘાટીલા ગામે શાળા પ્રવેશોત્સવ ઉજવાયો

માળિયા મિયાણા તાલુકાના જૂના ઘાંટીલા ગામે પંચાયત ગ્રામ ગૃહ વિભાગના ઉપસચિવ દર્શનભાઈ દેસાઈ, માળિયા ટીડીઓ સાહેબ વાઘેલા સાહેબ, ગામના સરપંચ ઉમેશભાઈ, તલાટી કમ મંત્રી દીપકભાઈ,Rdc બેંકના ડિરેક્ટર અમુભાઈ વિડજા તથા ગામના આગેવાનો હાજરીમાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશ ઉત્સવ ઉજવામાં આવ્યો હતો.

જુના ઘાટીલા ગામે શાળા પ્રવેશોત્સવ ઉજવાયો