મોરબી:- આજે દેશભરમાં જાવુ તેરમાં ગણતંત્ર દિવસની હર્ષ ઉલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે આજે મોરબીમાં આવેલી સાર્થક વિદ્યા મંદિર ખાતે શાળામાં સહાયક તરીકે નોકરી કરતા સફાઈ કર્મચારી અને શાળાના સિક્યુરિટી દ્વારા 26 જાન્યુઆરીના ભાગ રૂપે 76 માં ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી તેમજ રાષ્ટ્ર યજ્ઞ પણ કરવામાં આવ્યો.