Monday - Jul 06, 2026

આભાર, આભાર, આભાર : આર.બી. ન્યુઝના 4 લાખથી વધુના યુઝર થવા બદલ

આભાર, આભાર, આભાર : આર.બી. ન્યુઝના 4 લાખથી વધુના યુઝર થવા બદલ

આભાર મોરબી આર બી ન્યુઝ મોરબી ને રોજના 450K હાથના આશીર્વાદ આપવા બદલ. 

 મોરબી જિલ્લાની સૌથી વધુ ઝડપથી અને લોકોના દિલમાં એક વિશ્વાસની કેડી પાથરનારી આર બી ન્યુઝ મોરબી ને આજે 450K સબ્સ્ક્રાઇબર ના હાથની આંગળીના ટેરવેના માધ્યમથી લોકોના દિલમાં પહોચાડનાર બધા સબ્સ્ક્રાઇબર નો દિલ થી ખુબ ખુબ આભાર.
 

આ તમારા વિશ્વાસની કેડીને વધુ વિશ્વાસ સાથે અમે તમારા ઋણી બની આપને સચોટ સમય બંધ અને લોક ઉપયોગી વિચાર અને સમસ્યાને ને હંમેશા અમારી અલગ અલગ સોશિયલ પ્લેટ ફોર્મ પર ઉજાગર કરતા રેહશું...ફરી એક વાર આપ સૌનો દિલ થી ખુબ ખુબ આભાર