મોરબી : મોરબી તાલુકાના રફાળેશ્વર ગામે કોઈ કારણોસર પોતાના ઘેર પડી ગયેલા હરપાલસિંહ શક્તિસિંહ ઝાલા ઉ.16 નામના સગીરને ગંભીર ઇજાઓ પહોંચવાથી મૃત્યુ નીપજ્યું હતુ. બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.