Wednesday - Aug 19, 2026

મોરબીના સોખડા પાસે ટેન્કરની ટકકરથી ટ્રકમાં નુકશાન

મોરબીના સોખડા પાસે ટેન્કરની ટકકરથી ટ્રકમાં નુકશાન

મોરબી : મોરબી - માળીયા નેશનલ હાઇવે પર સોખડા ગામના પાટિયા પાસે જીજે - 27 - વી - 3619 નંબરના ટેન્કર ચાલકે બેફિકરાઈથી પોતાનું ટેન્કર ચલાવી જીજે -32 - ટી - 8198 નંબરના ટ્રક સાથે અકસ્માત સર્જતાં ટ્રકમાં નુકશાન પહોંચતા અકસ્માતના બનાવ અંગે ટ્રક ચાલક મોહિત બાબુભાઇ વઢવાણા રહે. શાંતિનગર, ગડું તા.માળીયા હાટીના, જી.જૂનાગઢ વાળાએ ટેન્કર ચાલક વિરુદ્ધ તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.