Friday - Oct 09, 2026

ટંકારામા યુવતીએ ઝેરી દવા પી લેતા મોત

ટંકારામા યુવતીએ ઝેરી દવા પી લેતા મોત

ટંકારાની મેઈન બજારમાં સરકારી દવાખાના પાસે રહેતા નજેમાબેન ઈરફાનભાઇ કાસમાણી ઉ.23 નામની યુવતીએ તા.22ના રોજ કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘેર ઝેરી દવા પી લેતા પ્રથમ ટંકારા બાદ મોરબી સિવિલ હોસ્પિટલમાં સારવારમાં ખસેડવામાં આવતા ફરજ ઉપરના તબીબે મૃત જાહેર કરતા ટંકારા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.