Wednesday - Sep 30, 2026

ટંકારા મ.ક.સ.સુ. દરજી જ્ઞાતિ સમસ્ત રાઠોડ પરીવાર ટંકારા રામગઢ કોયલી

ટંકારા મ.ક.સ.સુ. દરજી જ્ઞાતિ સમસ્ત રાઠોડ પરીવાર ટંકારા રામગઢ કોયલી

 ટંકારા મ.ક.સ.સુ. દરજી જ્ઞાતિ સમસ્ત રાઠોડ પરીવાર ટંકારા રામગઢ કોયલી દ્રારા તારીખ 09/06/2024 ને રવિવાર ચંડી મહાયજ્ઞ નુ અયોજન કરેલુ છે સાથે તારીખ 08/06/2024 રાત્રે રાસ ગરબા પણ રાખેલ છે તો આ અવસર પર સમસ્ત રાઠોડ પરિવાર ટંકારા (રામગઢ કોયલી) વાળા પરીવારને સહ પરીવાર પધારવા આમંત્રણ પાઠવીએ છીએ.