Monday - Sep 16, 2024

એલીટ ગ્રુપના સુપ્રિમો કલોલા સાહેબનો આજે જન્મદિવસ.

એલીટ ગ્રુપના સુપ્રિમો 
   કલોલા સાહેબનો આજે જન્મદિવસ.

છેલ્લા 22 વર્ષથી શિક્ષણ ક્ષેત્રને સમર્પિત એલીટ એજ્યુકેશનલ ઈન્સ્ટીટ્યુટના સ્થાપક શ્રી. એસ.ડી. કલોલા સાહેબનો આજે જન્મદિવસ છે. તેથી સગા-સંબંધીઓ, મિત્ર-વર્તુળ, શિક્ષણમિત્રો, વિદ્યાર્થીઓ અને સ્ટાફમિત્રો અનેરા ઉમંગ અને ઉત્સાહથી શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે.
કલોલા સાહેબે ખૂબ જ નાની ઉંમરમાં ઐતિહાસિક પ્રેરણાદાયક પ્રગતિના શિખરો સર કર્યા છે. આજે કલોલાસર ના નેતૃત્વ હેઠળ ELITE EDUCATIONAL INSTITUTE વિદ્યાર્થીઓનું પ્રિય Destination બની રહ્યું છે. આજે Elite Educational Institute માં CBSE સ્કૂલ, GSEB સ્કૂલ, 11th-12th SCIENCE (GM/EM), 11th-12th Commerce (GM/EM) તેમજ Elite College જેમાં B.B.A., B.C.A., B.Com., B.Sc., M.Sc., DMLT અને M.Com જેવા Courses ચાલી રહ્યા છે.
તદ્દઉપરાંત જે ભુલકાઓ માટે એક સપનાની પ્રિ-સ્કૂલ છે તે 2nd Home Pre-School ની પણ કલોલા સરે મોરબીને ભેટ આપી છે.
ટૂંકમાં કહીએ તો,
One Destination  
        Endless Opportunities 
શ્રી કલોલા સાહેબે પોતાના જન્મદિવસની ઉજવણી વૃક્ષારોપણ થી કરી હતી. 
વૃક્ષો છે તો જીવન છે – એ વિચારસરણી સાથે Elite Campus માં આજે 1000+ વૃક્ષો છે. તેનો શ્રેય કલોલાસરને જાય છે. એવું કહેવામાં આવે છે કે 
Elite Campus is Only One Green Campus of Saurashtra.