Friday - Jan 24, 2025

મોરબીના ટંકારા નજીક ફેકટરીના લેબર કવાટર્સમાં શ્રમિકનો ગળેફાંસો ખાઈ આપઘાત

મોરબીના ટંકારા નજીક ફેકટરીના લેબર કવાટર્સમાં શ્રમિકનો ગળેફાંસો ખાઈ આપઘાત

મોરબી: ટંકારા તાલુકાના લગધીરગઢ ગામે આવેલ જય બાલાજી પોલીપેક નામના કારખાનાની લેબર કોલોનીમાં રહેતા વિકિકુમાર શિવાકુમાર ગૌણ ઉ.25 નામના યુવાને કોઈ અગમ્ય કારણોસર લેબર કવાટર્સમાં ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા ટંકારા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.