Friday - May 08, 2026

મોરબીના બેલા ગામે વૃધ્ધાનો એસિડ પીને આપઘાત

મોરબીના બેલા ગામે વૃધ્ધાનો એસિડ પીને આપઘાત

મોરબી તાલુકાના બેલા ગામે રહેતા જયાબેન વિનોદભાઈ બાવરવા ઉ.62 નામના વૃધ્ધાએ કોઈ કારણોસર પોતાના ઘેર એસિડ પી લેતા સારવાર દરમિયાન રાજકોટ ખાતે મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.