Friday - Oct 09, 2026

માળીયા નજીક હોટલમાં કર્મચારીનો ગળેફાંસો ખાઈ આપઘાત

માળીયા નજીક હોટલમાં કર્મચારીનો ગળેફાંસો ખાઈ આપઘાત

માળીયા નજીક હોટલમાં કર્મચારીએ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હોવાનો બનાવ સામે આવ્યો છે. જેમાં માળીયા મિયાણા – હળવદ હાઇવે ઉપર ત્રણ રસ્તા નજીક આવેલ હોટલ ભૈરુનાથમાં કામ કરતા મૂળ રાજસ્થાનના વતની કેશવલાલ હેરાજી મિણા ઉ.વ.39 નામના યુવાને કોઈ કારણોસર હોટલના સ્ટાફ રૂમમાં ગળાફાંસો ખાઈ આપઘાત કરીને મોતને વ્હાલું કરી લીધું હતું. આ બનાવનું  માળીયા મિયાણા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ હાથ ધરી છે.