મોરબીના નાની વાવડી ગામે માધવ અંધ અપંગ ગૌશાળા ટ્રસ્ટના લાભાર્થે નાની વાવડી ગામ સમસ્ત દ્વારા આઈ.પી.એલ. ફોર્મેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ આઈ.પી.એલ. ફોર્મેટ ટુર્નામેન્ટમાં સ્ટાર ઇલેવન લાલપર અને બજરંગ બ્લાસ્ટર વચ્ચે ફાઇનલ મેચ રમાયો હતો. જેમાં સ્ટાર ઈલેવન લાલપર વિજેતા બની હતી.