Monday - Jul 06, 2026

મોરબીમાં જુગાર રમતી છ મહિલા ઝડપાઇ

મોરબીમાં જુગાર રમતી છ મહિલા ઝડપાઇ

મોરબીના નવલખી રોડ નજીક રણછોડનગરમાં જુગાર રમતી મધુબેન રવિભાઇ ડાભી, ભારતીબેન વિજયભાઇ ડાભી, કિરણબેન સંજયભાઇ જંજવાડીયા, મીનાબેન ભવાનભાઇ કોડરીયા, લાભુબેન ગીરધરભાઇ ઘાટીલીયા અને કાજલબેન રાજુભાઇ ઘાટીલીયા નામની છ મહિલાને પોલીસે ઝડપી લીધી હતી. તે મહિલા જુગરીઓ પાસેથી કુલ રૂ.- 2090નો મળેલ મુદામાલ પોલીસે જપ્ત કર્યો હતો. મોરબી સીટી બી-ડીવીઝન પોલીસે તે મહિલાઓ વિરુદ્ધ જુગારધારા એક્ટ હેઠળ કાર્યવાહી હાથ ધરી છે.