Saturday - May 02, 2026

મોરબી નિવાસી સ્વર્ગવાસ કરસનભાઈ અરજણભાઈ બરાસરાનું શુક્રવારે બેસણું.

મોરબી નિવાસી સ્વર્ગવાસ કરસનભાઈ અરજણભાઈ બરાસરાનું શુક્રવારે બેસણું.

મોરબી: દિલગીરી સાથ જણાવવાનું કે અમારા પરમ પૂજ્ય પિતાશ્રી સ્વર્ગવાસ કરસનભાઈ અરજણભાઈ બરાસરા ઉંમર વર્ષ 80નું સવંત 2082 ના પોષવદ 11 બુધવાર તારીખ 14/1/2026 ના રોજ અવસાન થયેલ છે... સદગતનું બેસણું તારીખ 16/1/2026ને શુક્રવારના સવારે 8:00 થી 10:00 કલાકે અમારા નિવાસ્થાને સુભાષનગર શેરી નંબર 7 બ્લોક નંબર 200 રવાપર રોડ મોરબી ખાતે રાખેલ છે.

લી. વસંતભાઈ કરશનભાઈ બરાસરા અને નરેન્દ્રભાઈ કરશનભાઈ બરાસરા

મો. 88490 50220 અને 99796 12192

તથા બરાસરા પરિવારના જય શ્રી કૃષ્ણ.