Thursday - Apr 30, 2026

મોરબીમાં સ્વ. રૂક્ષ્મણીબેન શામજીભાઈ કૈલા યાદમાં નિ:શુલ્ક હોમિયોપેથીક ક્લિનિક અને મેડિકલ કેમ્પનું આયોજન.

મોરબીમાં સ્વ. રૂક્ષ્મણીબેન શામજીભાઈ કૈલા યાદમાં નિ:શુલ્ક હોમિયોપેથીક ક્લિનિક અને મેડિકલ કેમ્પનું આયોજન.

નોંધ: ફ્રી નિદાન અને સારવાર સાથે બલ્ડ સુગર કેમ્પ પણ યોજાશે.

મોરબી:મોરબીમાં સ્વ. રૂક્ષ્મણીબેન શામજીભાઈ કૈલાની યાદમાં નિ:શુલ્ક હોમિયોપેથીક ક્લિનિકના ઉદ્ઘાટન પ્રસંગે નિ:શુલ્ક હોમિયોપેથીક નિદાન અને સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે નિ:શુલ્ક બલ્ડ સુગર કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

બિમારીથી નિરાશ થયેલા દર્દીઓ માટે આશાનું કિરણ.

આ કેમ્પમાં હોમિયોપેથીક સારવાર માટે જાણીતા અને પ્રખ્યાત ડોક્ટરોની ટીમ સેવા આપશે:

ડૉ. મનોજ માકાણી | MD (HOM.) | કચ્છના પ્રખ્યાત|

| ડૉ. હિતેષ અધેરા | MD (HOM.) | રાજકોટના પ્રખ્યાત|

| ડૉ. નીલેષ ભાડજા | BHMS | મોરબીના પ્રખ્યાત|

| ડૉ. પરેશ કૈલા | DHMS |  

| ડૉ. પ્રજ્ઞાબેન કૈલા | DHMS

લેબોરેટરી સેવા અને નિ:શુલ્ક રિપોર્ટ્સ.

ડૉ. પ્રકાશ વીડજા(MD Patho) પ્રી- ક્યોર પેથોલોજી લેબોરેટરી દ્વારા નિ:શુલ્ક બલ્ડ સુગર રિપોર્ટની સેવા આપવામાં આવશે.

હોમિયોપેથીક સારવાર અસરકારક છે તેવા રોગો:

આ કેમ્પમાં નીચે મુજબના અને અન્ય રોગોની હોમિયોપેથીક સારવાર થશે:

* હરસ - મસા, ખીલ
* ભંગંદર, કમળો
* પથરી, પિત્તાશયની પથરી
* દમ, અસ્થમા, શરદી
* સફેદ પાણી, માસિકની તકલીફ
* વાંઝિયાપણું, ધાધર, સોરીયાસીસ
* બ્લડપ્રેશર, ડાયાબિટીસ, એસિડિટી, ગેસ
* વાળ ખરવા, એલર્જી, પ્રોસ્ટેટ
* સાંધાનો દુખાવો, કમરનો દુખાવો, વાંઢિયા
* બાળકોમાં પથરીમાં પેશાબ કરી જવું
* કબજિયાત, સફેદ દાગ

કેમ્પની વિગતો:
* તારીખ: ૧૪-૧૦-૨૦૨૫, સોમવાર
* સમય: સવારે ૯ થી ૧ વાગ્યા સુધી
* સ્થળ: ૧૨, આદિનાથ સોસાયટી, જી.આઇ.ડી.સી. પાછળ, શનાળા રોડ, મોરબી.

નોંધ: અહીં હોમિયોપેથીક દવાઓ દરરોજ નિ:શુલ્ક મળતી રહેશે.
નામ નોંધાવવા અને વધુ માહિતી માટે: ડૉ. પરેશ કૈલા મો. 98795 22451 પર સંપર્ક કરવો.