Thursday - Feb 12, 2026

મોરબીમાં ભાજપની સદસ્યતા અભિયાન હેઠળ સૌરાષ્ટ્ર ઝોનની બેઠક યોજાઈ

મોરબીમાં ભાજપની સદસ્યતા અભિયાન હેઠળ સૌરાષ્ટ્ર ઝોનની બેઠક યોજાઈ

મોરબી જિલ્લા ભા.જ.પા કાર્યાલય ખાતે આજે સદસ્યતા અભિયાન - 2024 અંતર્ગત સૌરાષ્ટ્ર ઝોનની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી રણછોડભાઈ દલવાડી, મહામંત્રીશ્રીઓ, પાર્ટી આગેવાનો અને કાર્યકર મિત્રો ઉપસ્થિત રહ્યા હતા.જેમાં સૌરાષ્ટ્રભરના નાગરિકો ઉમટી પડ્યા હતા અને ભાજપ દ્વારા આ નાગરિકોને સદસ્યતા અભિયાનમાં જોડાવવાનું આહવાન કરવામાં આવ્યું હતું.