Thursday - Feb 12, 2026

Bholebaba Dairy & Sweet હવે મોરબીની ડિજિટલ બજારમાં પણ,

Bholebaba Dairy & Sweet હવે મોરબીની ડિજિટલ બજારમાં પણ,

લોકોનોમી માત્ર એક એપ નથી પરંતુ મોરબી શહેરના દરેક નાના મોટા વેપારીઓને ડિજિટલ બનાવવાનું લક્ષ્ય છે.     

 મીઠાઈ તો કોને ના ભાવે હે ?
આપના કોઈ પણ શુભ પ્રસંગો માં મીઠાઈ ના ઓર્ડર માટે આજે જ સંપર્ક કરો ભોલેબાબા ડેરી એન્ડ સ્વીટ, અહીં મળે છે કોઈ પણ એક વસ્તુ માં ૫ કિલોની ખરીદી પાર ૧૦ ટકા ડિસ્કાઉન્ટ.
તો રાહ શુ જોવો છો આજે જ પધારો મોઢું મીઠું કરવા.

મીઠાઈ ની વાત કરીયે તો અહીં 
બધા પ્રકાર ની રબડી
બધા પ્રકાર ની કાજુ કતરી
ચોકો પિઝા 
જાંબુ 
દેશી પેંડા 
બધા પ્રકાર ની Exotica 
ડ્રાયફ્રૂઇટ બોલ્સ 
માવા પેંડા 
મોહનથાળ 
બધા પ્રકારના લાડ્ડૂ
માવા ડ્રાયફ્રૂઇટ લાડુ 
આ સાથે રેગ્યુલર ડેરી આઈટમ તો ખરીજ દૂધ, દહીં, છાશ, ઘોરવું, મીઠો માવો, દૂધ ની મીઠાઈ વગેરે.
 

Bholebaba Dairy & Sweet હવે મોરબીની ડિજિટલ બજારમાં પણ,

GIDC, Sanala Road, Morbi

???? 9409258990

App Download કરવા માટે નીચે????લિંક પર ક્લિક કરો
https://onelink.to/crk5fk

લોકોનોમીમાં રજીસ્ટર થવાથી તમારો ધંધો બધા જ લોકો સુધી પહોંચી શકે છે, અમારો ઉદ્દેશ્ય "વોકલ ફોર લોકલ".

ચાલો સાથ આપીએ આપણા જ શહેરને,સહારો આપીએ આપણી મોરબીની લોકલ ઇકોનોમીને. આજથી જ શરૂઆત કરીએ લોકલ સાથે લોકલ માટે.