Wednesday - Sep 30, 2026

વિમલભાઈ સુરેશભાઈ જોશી (લોખંડવાળા) નું દુઃખદ અવસાન, કાલે સ્મશાનયાત્રા

વિમલભાઈ સુરેશભાઈ જોશી (લોખંડવાળા) નું દુઃખદ અવસાન, કાલે સ્મશાનયાત્રા

મોરબી : મોરબી નિવાસી વિમલભાઈ સુરેશભાઈ જોશી તે સ્વ. સુરેશભાઈ ધીરજલાલ જોશી (લોખંડવાળા) ના પુત્ર દીપકભાઈ ધીરજભાઈ જોશીના ભત્રીજા તથા હિરેનભાઈ સુરેશભાઈ જોશીના મોટાભાઈ અને હરનિશભાઈ જોશી (પત્રકાર)ના સાળાનું તારીખ:30-09-2026 ના રોજ દુઃખદ અવસાન થયેલ છે. તેમની સ્મશાન યાત્રા આવતીકાલે તારીખ 01-10-2026, ગુરુવારના રોજ સવારે 8:30 કલાકે તેમના નિવાસસ્થાનેથી નીકળશે.