Monday - Aug 24, 2026

મોરબીની મહેન્દ્રનગર ચોકડી પાસે ખુલ્લી ગટરમાં રીક્ષા ખાબકી

મોરબીની મહેન્દ્રનગર ચોકડી પાસે ખુલ્લી ગટરમાં રીક્ષા ખાબકી

મોરબીની મહેન્દ્રનગર ચોકડી પીપળી રોડ જવાના રસ્તે ઘણા સમયથી ભુર્ગભ ગટર ખુલલી છે. આ ખુલ્લી ગટર વાહન ચાલકો માટે જોખમી સાબિત થઈ રહી છે. અવારનવાર વાહનો ખુલ્લી ગટરમાં પડે છે. ત્યારે એક પસેન્જર રુક્ષ પણ આ ખુલ્લી ગટરમાં ખબકી હતી. જો કે હઇશો હઇશો કરીને માંડ માંડ રીક્ષા ગટરની બહાર કાઢવામાં આવી હતી. સદનસીબે કોઈને જાનહાની થઈ નથી.પરંતુ આ ખુલ્લી ગટર જોખમી બની હોય જીવલેણ બને એ પહેલાં જવાબદાર તંત્ર યોગ્ય કાર્યવાહી કરે તેવી માંગ ઉઠી છે.