Sunday - Jul 05, 2026

મોરબીમાં જુના આરટીઓ પાસે મચ્છુ-3ના પુલ ઉપરથી રીક્ષા ચાલકે ઝંપલાવ્યું, શોધખોળ

મોરબીમાં જુના આરટીઓ પાસે મચ્છુ-3ના પુલ ઉપરથી રીક્ષા ચાલકે ઝંપલાવ્યું, શોધખોળ

મોરબીમાં જુના આરટીઓ પાસે મચ્છુ-3ના પુલ ઉપરથી આજે અવારે કોઇ અજાણ્યા રીક્ષા ચાલકે આવી પુલ ઉપરથી નદીમાં છલાંગ લગાવી હતી. આ ઘટનાને પગલે ત્યાં લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા. બીજી તરફ ફાયર વિભાગને જાણ કરાતા ફાયર વિભાગે ઘટના સ્થળે પહોંચી આ વ્યક્તિની શોધખોળ ચલાવી છે.