Tuesday - Sep 29, 2026

ટંકારા તાલુકાના લજાઈ ગામે સીએનજી રીક્ષાની ચોરી

ટંકારા તાલુકાના લજાઈ ગામે સીએનજી રીક્ષાની ચોરી

ટંકારા તાલુકાના લજાઈ ગામમાં ઝાપા વાળી શેરીમાંથી અજાણ્યો તસ્કર ફરિયાદી અજરૂદિનભાઈ વલીભાઈ હેરંઝાની માલિકીની રૂપિયા દોઢ લાખની કિંમતની જીજે - 36 - યુ - 8976 નંબરની સીએનજી રીક્ષા ચોરી જતા ટંકારા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.