Friday - May 15, 2026

મોરબી નજીક મચ્છુ નદીમાં અજાણી વ્યક્તિ ડૂબી જતા રેસ્ક્યુ

મોરબી નજીક મચ્છુ નદીમાં અજાણી વ્યક્તિ ડૂબી જતા રેસ્ક્યુ

મોરબી : અમરેલી ગામ પાસે આવેલા મચ્છુ નદીના પટમાં પાણીમાં કોઈ વ્યક્તિ ડૂબ્યા હોવાનો રેસ્ક્યુ કોલ ફાયર વિભાગને મળ્યો હતો. ગઈકાલ સાંજથી કોઈ વ્યક્તિ ગુમ હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. ઘટનાને પગલે મોરબી ફાયર વિભાગની એક ટીમ ત્યાં રવાના થઈ ગઈ છે અને હાલમાં નદીમાં શોધખોળ માટેનું રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે.