મોરબી તાલુકા પંચાયતના સદસ્યના પુત્ર કિશનભાઈ જયંતીભાઇ સેરશીયા તેમની મહેન્દ્રનગર ચોકડી ખાતે આવેલ ઉમા હોટલમાં રૂમ નં.૨૧૫ તથા રૂમ નં.૧૧૨ માં જુગરધામ ચલાવતા હોય તેવી બાતમીને આધારે એલસીબીએ દરોડો પાડી જુગાર રમતા કિશનભાઈ જયંતીભાઇ સેરશીયા, સવજીભાઈ મોહનભાઈ સરડવા, અક્ષયભાઇ રણછોડભાઇ અઘારા, અમ્રુતલાલ ભગવાનજીભાઇ વિરમગામા, ચંદ્રેશભાઈ ભગવાનજીભાઇ લોરીયા, ભાવેશભાઈ ગોવીંદભાઇ પાંચોટીયા, જીતેંદ્રભાઈ કાનજીભાઇ થોરીયા, ભરતભાઈ વિઠ્ઠ લભાઇ સંઘાણી, હસમુખભાઇ દેવજીભાઇ દસાડીયા, શૈલેશકુમાર લાલજીભાઇ ગોઠી, વિશાલભાઈ ડાયાલાલ બાપોદરીયા, જયેશભાઇ પસાભાઇ ભટાસણા, અભયભાઈ બાલાસંકરભાઇ દવે, વિરેંદ્રકુમાર હરજીવનભાઇ વરસડા અને ફેનીલભાઈ કીરીટભાઇ ભુતને રૂ.4,08,000ની રોકડ સાથે ઝડપી લીધા હતા.