Sunday - May 03, 2026

વાંકાનેરના રાતીદેવડી ગામે સગીરાએ વખ ઘોળ્યું

વાંકાનેરના રાતીદેવડી ગામે સગીરાએ વખ ઘોળ્યું

વાંકાનેર : વાંકાનેર તાલુકાના રાતીદેવડી ગામની સીમમાં તોફિકભાઈની વાડીએ રહી ખેત મજૂરી કરતા મૂળ મધ્યપ્રદેશના વતની શ્રમિક પરિવારની પુત્રી જયાબેન રાકેશભાઈ ડાવર ઉ.16 નામની સગીરાએ ગત તા.6 ડિસેમ્બરના રોજ કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લેતા સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે વાંકાનેર સીટી પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.