Monday - May 04, 2026

મોરબીના ગાળા ગામે યુવતીએ ગળાફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું

મોરબીના ગાળા ગામે યુવતીએ ગળાફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું

મોરબી : મોરબી તાલુકાના ગાળા ગામે રહેતા માધવીબેન જીતેન્દ્રભાઈ ટીંડોડીયા ઉ.23 નામની યુવતીએ ગઈકાલે કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘેર ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.