Monday - May 04, 2026

મોરબીના લાલબાગના ગેટ પર ચાની લારી પાસેથી બાઈકની ઉઠાંતરી

મોરબીના લાલબાગના ગેટ પર ચાની લારી પાસેથી બાઈકની ઉઠાંતરી

મોરબી : મોરબી શહેરના લાલબાગ ગેટ સામે સીધેશ્વર મહાદેવ મંદિર પાસે આવેલ ચાની લારી પાસેથી ફરિયાદી નીતિનભાઈ દેવરામભાઈ કાથરાણી રહે.વર્ધમાન સોસાયટી વાળાનું રૂ.20 હજારની કિંમતનું બાઈક કોઈ અજાણ્યો ઇસમ ચોરી કરી લઈ જતા બનાવ અંગે સીટી બી ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.