Sunday - Oct 13, 2024

મોરબીના ભાજપ કાર્યાલય ખાતે રંગોળી સ્પર્ધા યોજાઈ

મોરબીના ભાજપ કાર્યાલય ખાતે રંગોળી સ્પર્ધા યોજાઈ

મોરબી : મોરબી જિલ્લા મહિલા મોરચા દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે સેવા પખવાડીયા અતંગર્ત જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે રંગોળી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતુ.
 
મોરબીના ભાજપ કાર્યાલય ખાતે રંગોળી સ્પર્ધા યોજાઈ

આ કાર્યક્રમમાં જિલ્લા ભાજપ મહામંત્રી કે.એસ.અમૃતિયા, જિલ્લા ભાજપ મંત્રી નીરજભાઈ ભટ્ટ, જિલ્લા ભાજપ મહિલા મોરચા પ્રમુખ ભાવનાબેન કૈલા, જિલ્લા ભાજપ મહિલા મોરચાના મહામંત્રી નિર્મળાબેન હડિયલ, જિલ્લા ભાજપ અનુ.જાતિ મોરચા પ્રમુખ બાબુભાઈ પરમાર, જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રમુખ નિર્મલભાઈ જારીયા,ભાણજીભાઈ વરસડા તેમજ તમામ મહિલા હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.

મોરબીના ભાજપ કાર્યાલય ખાતે રંગોળી સ્પર્ધા યોજાઈ
મોરબીના ભાજપ કાર્યાલય ખાતે રંગોળી સ્પર્ધા યોજાઈ