Tuesday - Jun 30, 2026

મોરબી જિલ્લાના વિશ્વ હિન્દુ પરિષદના સહમંત્રી તરીકે પુષ્પરાજસિંહ જાડેજાની વરણી

મોરબી જિલ્લાના વિશ્વ હિન્દુ પરિષદના સહમંત્રી તરીકે પુષ્પરાજસિંહ જાડેજાની વરણી

મોરબી:- સારંગપુર ધામ ખાતે વિશ્વ હિન્દુ પરિષદ સૌરાષ્ટ્ર પ્રાતની 2 દિવસીય બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિશ્વ હિન્દુ પરિષદ મોરબી જિલ્લાના સહમંત્રી તરીકે પુષ્પરાજસિંહ જાડેજાની નિમણુંક કરવામાં આવી હતી.

તમને જણાવી દઈએ કે પુષ્પરાજસિંહ જાડેજા વિશ્વ હિન્દુ પરિષદના મોરબી શહેર અને ગ્રામ્ય અધ્યક્ષ સાથે RSS જેવી ઘણી સંસ્થાઓમાં સંગઠન છેત્રે બોહળો કાર્યનો અનુભવ ધરાવે છે, સાથે પુષ્પરાજસિંહ જાડેજાને VHP મોરબી જિલ્લાના સહમંત્રીની જવાબદારી મળતા ચારો દિશાઓમાંથી શુભકામનાવો મળી રહી છે.