Thursday - May 14, 2026

મોરબીના રફાળેશ્વર પાસે વાહન અકસ્માતમાં પ્રૌઢનું મોત

મોરબીના રફાળેશ્વર પાસે વાહન અકસ્માતમાં પ્રૌઢનું મોત

મોરબી : મોરબી - વાંકાનેર નેશનલ હાઇવે પર રફાળેશ્વર ગામ પાસે બાપા સીતારામ મઢુલી પાસે ગત તા.10ના રોજ કોઈ અજાણ્યા વાહન ચાલકે લાભુભાઈ રૂદાતલા નામના આધેડને હડફેટે લઈ ગંભીર ઇજાઓ પહોચાડી મોતને ઘાટ ઉતારી દેતા અકસ્માતના બનાવ અંગે મૃતકના પુત્ર મનીષભાઈ લાભુભાઈ રુદાતલાએ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.