Saturday - May 02, 2026

માળિયા (મી.)માં દારૂના ગુનેગાર સામે પાસા હેઠળ કાર્યવાહી

માળિયા (મી.)માં દારૂના ગુનેગાર સામે પાસા હેઠળ કાર્યવાહી

મોરબી : માળીયા મિયાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહીબીશનના ગુનામાં સંડોવાયેલ જાકિર ઉર્ફે જાકલો અકબરભાઇ માલાણી રહે-માલાણી શેરી માળીયા (મી.) વાળા વિરૂદ્ધ પાસા દરખાસ્ત કરવામાં આવતા જિલ્લા મેજિસ્ટ્રેટ તરફથી વોરંટ ઇસ્યુ થતા તેને પકડી ભાવનગર જેલ ખસેડવામાં આવ્યો છે.

માળિયા (મી.)માં દારૂના ગુનેગાર સામે પાસા હેઠળ કાર્યવાહી