Saturday - Jun 27, 2026

મોરબીના ત્રાજપરમાં ઘેર સીડી પરથી નીચે પડી જતા પ્રૌઢનું મોત

મોરબીના ત્રાજપરમાં ઘેર સીડી પરથી નીચે પડી જતા પ્રૌઢનું મોત

મોરબી : મોરબી શહેરના ત્રાજપર ખારી વિસ્તારમાં રહેતા મહેશભાઈ ઘોઘાભાઈ સનુરા ઉ.વ.50 નામના આધેડ ગઈકાલે સવારના સમયે પોતાના ઘેર સીડી પરથી નીચે પડી જતા માથાના ભાગે ગંભીર ઇજાઓ થતા મૃત્યુ નીપજ્યું હતું.અપમૃત્યુના બનાવ અંગે મોરબી બી ડિવિઝન પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.