Friday - Jul 03, 2026

મોરબીમાં પોલીસે તહેવાર સંદર્ભે ફૂટ પેટ્રોલિંગ કર્યું

મોરબીમાં પોલીસે  તહેવાર સંદર્ભે ફૂટ પેટ્રોલિંગ કર્યું

મોરબી જિલ્લા પોલીસ દ્વારા હાલ ચાલી રહેલા ગણેશ ઉત્સવ અને ઈદ-એ-મિલાદના તહેવાર નિમિત્તે સામાજિક આગેવાનો સાથે શાંતિ સમિતિની મીટીંગો યોજીને સુલેહ-શાંતિ જાળવી રાખવા અપીલ કરી કરાઈ હતી અને પોલીસે વિવિધ વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ પણ કર્યું હતું.