Tuesday - Sep 29, 2026

હળવદમાં કાર અને બાઈક વચ્ચેના અકસ્માતમાં એક ઘાયલ

હળવદમાં કાર અને બાઈક વચ્ચેના અકસ્માતમાં એક ઘાયલ

મોરબી : હળવદના શિવપુર રોડ ઉપર આજે એક સ્કોર્પિયો અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો છે. જેમાં જીજે 36 એચ 9116 નંબરના એક બાઇક ચાલકને ગંભીર ઇજા પહોંચી હોવાથી મોરબીની શિવમ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે.