Saturday - Oct 03, 2026

મોરબીના ભડિયાદ પાસે જામગરી બંદૂક સાથે એકની ધરપકડ

મોરબીના ભડિયાદ પાસે જામગરી બંદૂક સાથે એકની ધરપકડ

મોરબી : મોરબી તાલુકા પોલીસે ભડિયાદ ગામની સીમમાં પેટ્રોલિંગ દરમિયાન વોકળા કાંઠે બાવળની કાટમાંથી આરોપી પ્રકાશ રામજીભાઈ વાનેશિયા ઉ.35 રહે.સાયન્સ કોલેજ પાસે, ભડિયાદ કાંટા, મૂળ રહે.જુના નાગડાવાસ તા.મોરબી વાળાને રૂ.1500ની કિંમતની એક જામગરી બંદૂક સાથે ઝડપી લઈ આર્મ્સ એકટ મુજબ કાર્યવાહી કરી હતી.