Saturday - Oct 03, 2026

હળવદના રણછોડગઢ પાસે વિદેશી દારૂ સાથે એકની ધરપકડ

હળવદના રણછોડગઢ પાસે વિદેશી દારૂ સાથે એકની ધરપકડ

હળવદ : હળવદ પોલીસે પેટ્રોલિંગ દરમિયાન કડીયાણા ગામથી માથક જવાના રસ્તે રણછોડગઢ ગામના પાટિયા પાસેથી શંકાસ્પદ હાલતમાં આરોપી નિખિલ રાજુભાઇ ગોહિલ ઉ.20 રહે.માથક વાળાને વિદેશી દારૂના 180 મીલી માપના 20 ચપલા કિંમત રૂ.2000 સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.